________________
ઉદાર
સર,
પત સ્તવન મંજુષા
-
-
-
-
-
-
- - -
-
-
- -
- -
-
-
-
પરમાનંદન દિલકા રંજન , સુવ્રત કે સંગ કર વિલાસા. જીઉ૦ કહે અમૃત મેરે જીઉકે જીવન , નેક નજર કરે દિલાસા, જી.
શ્રી હરખચંદજી કૃત
(૯ર૭) સુંદર મુખકી શેભા, નિત દેખ કીજે; મુનિસુવ્રતજી દરસન, દેખત દુરિત દુખ છીએ. નિત. ૧ પિતા સુમિત્ર નગરી રાજગ્રહી, પદ્માવતીકી બલિ લીજે; વિસ ધનુષ તનુ કૂર્મ લંછન, હરીવંશ કુલ અવતાર લીજે. નિ તીસ સહસ સંવત્સર આઉ, શ્યામ બરન દેખતી કીજે; વારૂ કોટિ કામકી સુરત, ઔર કહાકી એપમ દી? નિત. ૩ જબ દેખું તબ અતિ સુખ ઉપજે, બિન દેખે મેરે મન ન પતીજે; હરખચંદ કે પ્રભુકી મૂરત, દેખત નેન અમૃતરસ પીજે. નિ.
શ્રી ગુણવિલાસજી કૃત
(૦ર૮) સુન રે સ્વામી અંતરજામી, જનમ જનમ તુજ દાસ કહાઉં.સુન અન્ય દેવકી શરન ન કરી હે, તુમ ચરનકી સેવા ચિત ધરી હે; શ્રી મુનિસુવ્રત તુમ ગુન ગાઉં.
સુન ૨ ગુનવિલાસ નિચે કરી માને, સાચે સેવક અપનો જાને; જે કહું એ વંછિત ફલ પાઉં.
સુન. ૩.
૧ બલિહારી ૨ ચેન ન પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org