________________
શ્રી મુનિસુવ્રતરવામી જિન સ્તવન
શ્રી રામવિજયજી કૃત. (૯૨૫)
મુનિસુવ્રત શુ' મેહની સાહુિબજી, લાગી મુજ મન જોર હા; શામલડી સૂરતી મનમેાહ્રિા, સાહિબજી.
વ્હાલપણું પ્રભુથી સદ્ધિ, સાહિ॰ કલેજાની કાર હા. શામ૦ ૧ અમને પૂર્ણ પારખું, સાદ્ધિ એ પ્રભુ અ’ગીકાર હેા; શામ૰ દેખી દિલ બદલે નહિ, સાહિ॰ અમચા દોષ હજાર હા. શા૦ ૨ નિરગુણ પણ માંહિ બ્રહ્મા, સાહિ॰ ગિરૂ છડે કેમ હા; શામ॰ વિષધર કાળા કરે, સાહિ॰ રાખે ઇશ્વરર જેમ હા. શામ૦૩ ગિરૂઆ સાથે ગોઠડી, સાહિ॰ તે તે ગુણને હેત હા; શામ॰ કરે ચંદન નિજ સારીખેા, સાહિ॰ જિમ તરૂવરના ખેત હા.શા જ્ઞાનદશા પરગટ થઇ, સાહિ॰ મુજ ઘટ મિલિયેા ઇશ હે; શા વિમલવિજય ઉવઝાયના,સાહિ॰ રામ કહે શુભ શિષ્ય હા.શા
d
[ ૬૯૧
શ્રી અમૃતવિજયજી કૃત
(૯૨૬)
Jain Education International
જીનેકા કયા ખિસાસા. જી
ચા તન ધન જોખન થિર નાહી વે, ચલદ સકાસા પાન ખરાસા. જ્યાં હાય સધ્યા પચ અરનકી, જ્યાં ચપલાકા રહે ઉજાસા. કહેકુ' અખ લલચાવે પ્યારે વે,યા દુનિયાંકા દેખ તમાસા. જી
૧ અમારા ૨ મહાદેવ ૩ વીજળીના
For Private & Personal Use Only
www.jainelibrary.org