________________
૬૯૦ ]
૧૧પ૧ સ્તવન મળુષા
પદ્માવતિ ઉર ઉપન્યા, પુત્ર રયણ પરગટ્ટ; મેારા૦ વિદ્યાધર સુરપતિ સવે, માને મહીપતિ ઘટ્ટ. મા॰ શ્રી૦ ૨ રાય સુમિત્ર કુળ સાયરે, ઊગ્યા શારદ ચ૪; મારા૦ અતુલીખળ અવની જયા, મહિમા મેરૂ ગિરી’૬. મા શ્રી ૩ મનમાન્યાશુ ગાડડી, જો કરીયે કિરતાર; મેારા૦ પાણી દૂધ પટ્ટતા, તેા લહીયે એક વાર. મા૦ કચ્છપ લઈન જિનવરૂ, સામળીઆ સુકુમાર; મારા૦ મેરૂવિજય ગુરૂ શિષ્યને, દીજે મગળમાળ. મે॰ શ્રી
શ્રી ૪
પ
શ્રી ચતુરવિજયજી કૃત (૯૨૪)
ચમુખ દેતા દેશના રે લાલ, ભવિક કમળ ઉદ્યોત રે; જિષ્ણુ દરાય. જળહળતા જબ ઊગીએ રે લાલ, અક પ્રભા સમ કત રે. જિ૦ લક્ષણ અંગ વિરાજતા રે લાલ, અહ્રિય સહુસ ઉદાર રે; જિ॰ અભ્યંતર ગુણુ તાહરા રે લાલ, કેતા કહું અપાર રે. જિ॰ ૨ ભગતી ભલી પરે ઉધો રે લાલ, સાહેબ સરલ સ્વભાવ રે; જિ૦ વિમલ કમલ દળ લોયણા રે લાલ, અતિશયથી હાવભાવ રે. જિ૦ રાજગ્રહી રળીયામણી રે લાલ, સુમિત્ર રાય કુલ ચંદુ રે; જિ॰ મુનિસુવ્રત જિન સાહેબા રે લાલ, કચ્છપ લંછન સુખકંદ રે. જિ॰ વિનય અધિક જગમાં વડા રે લાલ,તા તસ હેાવે આધીન રે;જિ॰ ત્રિહું જગ જગમાં વિસ્તરે કે લાલ,જસ ચતુર સમીચીન રે. જિ॰
૧ દોરતી ૨ જુદાપણું ૩ સની ક્રાંતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org