________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[૬૮૯
----
-
بی، مه و ته مه نده ها می
و فيه فرد به م مه به من بره یه یه یه یه یه یه که مرا به بی بی بی بی
و مه به اليه في فيه ميه وه في فيه و یه یه یه عمره ، به ره و به ده ، و ه
સાતે નરકે હું ભમે, પ્રભુ દીર્ઘકાળ અસરાળ હે; દુર્ભગદેવની જાતિમાં, પ્રભુ દુઃખ સહ્યાં વિશાળ છે. જીવ. ૭ મુનિસુવ્રત કૃપા થકી, પ્રભુત્ર ભાગે સબ વિખવાદ હે; કીતિ વિમલ ગુરૂની ગ્રહી પ્રભુશિવ લચ્છી કરું સાદ હ.જી
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૨૨) વીશમે જિનવર સુકૃતકારી, મનમથ વિરી માત નિવારી; મેહના મુનિસુવ્રતસ્વામી, જીવના મુનિસુવ્રત સ્વામી. મેહ૦૧ કજલ વાને દેહી દીપે, નિરૂપમ રૂપે ત્રિભુવન જીપે; મેહ૦ કચ્છપ લંછન પદકજ ભાસે, વીશ ધનુષ તનુ ધર્મ પ્રકાશે. ૨
જીવિત વરસ ત્રીસ હજાર, ગણધર સોહે જાસ અઢાર; મોઃ વીશ સહસ મુનિવર પ્રભુ પાસ, સાહણ કહી સહસ પચાસ. ૩ રાજગૃહી નગરીને રાજા, સુમિત્ર નરપતિ કુળ દિવાજા મો. પદ્માવતી દેવી તનુ જાત, હરીવંશમાં જનમ વિખ્યાત. ૪ વરૂણસુર નરદત્તા દેવી, આણ અધિકે શાસન સેવી, મિત્ર પ્રમોદસાગર પ્રભુ ચરણે લાગે, વીશ વસાનું સમકિત માગે. ૫
શ્રી વિનીતવિજયજી કૃત
(૯૨૩) શ્રી મુનિસુવ્રત સાહિબ, સે દિલ એકંત મેરા લાલ. વીશમે જિન વીસ, એ સમ અવર ન સંત. મે. શ્રી. ૧
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org