________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૯૫
ભેળા ભગત દીયે એલંભા, સાહેબ સહિતા આયા; મુનિસુવ્રત જિનરાજ મનાયાં,રાખી લીયે છત્ર છાયા. આથ૦ ૫
શ્રી આત્મારામજી કૃત
(૩૩) શ્રી મુનિસુવ્રત હરિ કુલ ચંદા,દુરનય પંથ નિસાયે; સ્યાદ્વાદ રસ ગર્ભિત બાની, તત્વ સરૂપ જના. સુણ ગ્યાની જિન બાની, રસ પીજે અતિ સન્માની. બંધ મક્ષ એકાંતે માની, મોક્ષ જગત ઉછેદે, ઉભય નયામ ભેદ ગ્રહીને, તત્વ પદારથ વેદે સુણ૦ ૨ નિત્ય અનિત્ય એકાંત કહીને, અરથ કિયા સબ નાસે, ઉભય સ્વરૂપે વસ્તુ બિરાજે, સ્વાદુવાદ ઈમ ભાસે. સુણ૦ ૩ કરતા ભુગતા બાહિજ દષ્ટ, એકતે નહી થાવે; નિશ્ચય શુદ્ધ નયાતમ રૂપે, કુણ કરતા ભુગતાવે. સુણ. ૪ રૂપ વિના ભયે રૂપ સ્વરૂપી, એક નયાતમ સંગી; તન વ્યાપી વિભુ એક અનેકા, આનંદઘન દુઃખ રંગી. સુણ- ૫ શુદ્ધ અશુદ્ધ નાશ અવિનાશી, નિરંજન નિરાકારે; સ્વાદુવાદ સગરે નેકે, દુરનય પંથે નિવારે. સુણ- ૬ સપ્તભંગી મતદાયક જિનજી, એક અનુગ્રહ કીજે; આતમ રૂ૫ જિહ તુમ લાધે, એ સેવકકું દીજે. સુણ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org