________________
૮ ]
૧૧પ૧ સ્તવન મા
શ્રી નયવિજયજી કૃત
(૯૧૯)
સાહિબ શ્રીમુનિસુવ્રત સ્વામી, કરૂ' વીનતી ચરણે શિર નામી; સાહિબ વીનતી અવધારો, જીવન તુજ દરશણુ પ્યારા. માહુના મનમાનગારે.
Sneh AAAAAAA
૧
કરૂણાનિધિ કરૂણા અવધારા, દુત્તર એ ભવસાયર તારા. સા૦ ૨ સેવક કેડિ ગમે તુજ જોઇ, કિ'કર હૈ' પણ ગણવા તાઇ. સા॰ ૩ ભગતવત્સલ જો બિરૂદ ધરી જે, તા મુજ મનવ હિત સુખ દીજે. જો પણ હું ન વિશુદ્ધા ચરણે, તે પણ હું આવ્યા તુમ શરણે. ગુણ અવગુણ મુજ કેમ વિચારા, પતિત પાવન બિરૂદ સંભાળેા. જો પણ હું બહુ અવગુણુ ભરીએ, તેા પણ મે પ્રભુજી આણુસરીએ. અવગુણ પણ ગુણુ કરીને લીજે,, અગીકૃત નિરવાહ કરીજે. ઘણી શી વીનતી સ્વામી કીજે, નયવિજય કહે એધિબીજ દીજે.
શ્રી હસરત્નજી કૃત (૯૨૦)
ઐન અસાઢા ઉન્હુયાજી, ત્રિભુવનને હિતકાર;
અમર વિમાને છાયેા ગગન
એ જલધાર.
વરસે વરસે વચન સુધાજલ જોર રે, નિરખી હરખે પરષદા
જન મન મારી રે;
Jain Education International
જિનવર ઉલટ્યો
n
For Private & Personal Use Only
ઘન ઘેાર રે, જાણે કે ઉલટ્યો વાદળદળ ચિંહુ આર. જિ॰ ૧
www.jainelibrary.org