SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન [ ૬૮૭ v પ પ + પ પ * * * * * * શ્યામ શરીરે એપેનખ ઉજાસ રે,જલઘટામાં જાણે વિજ પ્રકાશ રે; સુરદુંદુભિને ઉઠ શબ્દ અખંડ રે,ગજવશું ગાજી રહ્યો બ્રહ્માંડ. ધમ ધજા જિહાં ઈદ્ર ધનુષ અભિરામ રે દિગ્ગજની પરે આવે ઈદ્ર ઉદ્દામ રે; પવન ફરકે કરૂણા લહેર સુરંભ રે, નાઠાં દૂરે દુઃખ દુકાલને દંભ ૨. જિન. ઝરમર ઝરમર ઝડીમડી વરસંત રે, ચાતકની પરે ચતુર પુરૂષ હરખંત રે; થઈ રેમાંચિત શીતળ સહુની દેહ રે, મન મેદનીયે પસયો પૂરણ મેહ રે. જિન. ૪ આવે જિન વંદન ખેચરપતિ મન ખંત રે, ઉલટી જાણે ગગને બલાહક પંત રે; ભવ દાવાનલ દાહ શમ્યો વળી તામ રે, ઉલ વેગે ત્રિભુવન આરામર રે. જિ. ૫ પ્રમુદિત મુનિવર દાદુર ડહકે જ્યાંહી રે, જિનગુણ રાતા ભવિક મલાપ ત્યાંહી રે, આ વેગે દુરિત જવાકે અંત રે, ગિરિવરની પરે હરીઆ થયા ગુણવંત રે. જિ. ૬ થઈ નવપલ્લવ સત શાખા સુખવેલ રે, ચિહું દિશે પૂરે ચાલી સુકૃત રેલ રે; પ્રવચન રચના સરવર લહરી તરંગ રે, સૂધા જિન સારસ ખેલે અધિક ઉમંગ રે. જિ. ૭ ૧ વરસાદ. ૨ બગલા. ૩ બગીચો ૪ દેડકાં, ૫ ઈશોપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy