SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન [ ૬૮૩ - - - - - - --- - - - --- - - - - - - - ي م م فيه هو مه نه میره ای و فر م م نی می کنه که یه تیه مه ره بی بی بی بی کی عید کی می جو میری و یا می می محميه ميه ميه ميه ف مره بيومه يه مه يه نه بهار و عید عیدی رو به ره و مهره ه مياده ای که بی مو می بی یه حه کرده که કટ વિવરે કરી સૂરજ કિરણે પ્રકાશ જે, મેઘાતરથી આ જન કહે તેહને રે. વાતાયન પરમુખને કહે ઈણિ પરકાશ જે, પણ સરજને નવિ કહે ઈણિ પરે જાણીયે રે; કેવલજ્ઞાન પ્રકાશે પશમ નામ જે, મત્યાદિકથી ભવિજન મનમાં આણીયે રે. વાતાયન પરમુખ કીધા સવિ દૂર જે, તવ કહેવાય સુરજને પરકાશ છે રે; તિમ આવરણ ગયાથી ઈમ કહેવાય જે, કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાસ છે રે. અથવા સુરજ ઉગે પણ નહિ જાય , ગ્રહણ તારા પણ પરવર્તન તસ નથી રે; તિણી પરે સત્તા મત્યાદિકની જાણ જો, પણ પરિવર્તન નહિ તસ કેવલજ્ઞાનથી રે. ઉત્તમ વ્રત પાળ્યાથી સુવ્રત નામ છે, જ્ઞાનકિયાથી ઈમ નામે જેહને પામીયે રે; જ્ઞાનકિયાથી મેક્ષ હાય નિરધાર જે, તે સાધી શિવ પામ્યા તુમ્હ શિરનામીયે રે. ૬ જ્ઞાનમાંહિ દર્શન તે અંતર ભૂત જે, સાધનરૂપ ટળીને સાય પણે થઈ રે; ૧ પિલાણ. ગુફા. ૨ ઢાંકણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy