________________
૬૮૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી પદ્મવિજયજી કૃત
( ૯૧૫) મુનિસુવ્રત જિન મહેર કરીને, સેવક સન્મુખ દેખો ચેપન લાખ વરસનું અંતર, મલ્લિ જિણંદથી પરખે. ભવિજન ભાવ ધરીને એહ, અતિ આદર કરી પૂજે. ૧ શ્રાવણ સુદ પુનમ પ્રભુ ચવિયા, જનમ આઠમ જેઠ વદિ; વીશ ધનુષની દેહ વિરાજે, રૂપ તણી યે હદિ. ભવિ. ૨ ફાગણ સુદિ બારસ દિન દિક્ષા, શામળ વણે સહે; ફાગણ વદિ બારસ દિન પ્રભુજી, ક્ષપકશ્રેણિ આરહે. ભવિ. ૩ લહી જ્ઞાન ને દીધી દેશના, ભવિજનને ઉપગારે; ત્રીશ હજાર વરસ ભેગવાઉ, આયુ શુદ્ધ પ્રકારે. ભવિ. ૪ જેઠ વદિ નવમી વરીયા, જિન ઉત્તમ વર સિદ્ધિ પદમવિજે કહે પરગટ કીધી, આપ અનંતી રિદ્ધિ. ભવિ. ૫
(૧૬) પબ્રાનંદન વંદન કરીયે નિત્ય, સ્યાદ્વાદશૈલી જસ અભિધા સુચવે રે; લકાલકને જાણે તિણે મુનિ હોય છે, એ ગુણથી મુજ મનમાં હઠથી રૂવે રે. મત્યાદિક ચઉ નાણ અભાવથી જાસ જે, કેવલજ્ઞાન તે સૂર્ય ઉગે જેહને રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org