________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
| ૬૮૧
એહનાં અંગ ઉપાંગ અનૂપ, એહનું મુખડું મંગળરૂપ; એ નવરસ રંગ રૂપ, એહનાં પગલાં રે પ્રણમે ભૂપરે. મુ. ૨ એતે એક અનેક સ્વભાવ, એને ભાસે ભાવ વિભાવ; એતો બેલે બહુ પ્રસ્તાવ,
એતો ભંગી રે એતો ભંગી સપ્ત બનાય છે. મુ. ૩ એતો નય ગર્ભિત અવદાત, એને તીર્થકર પદ તાત; એ ચઉ પુરૂષારથની માત,
એહનાં સઘલાં એહનાં સઘલાં અર્થ છે જાત રે.મુ. ૪ એહને ત્રિોં જગમાં ઉદ્યોત, જીપે રવિ શશી દીપક જેત; બીજા વાદી શ્રત ખદ્યોત,
એ તે તારે રે એ તે તારે જિમ જલપતરે મુ. મુ. ૫ એહને ગણધર કરે શિણગાર, એહને સેવે સહુ અણગાર; એહ તે દુરથી સદા બ્રહ્યચાર,
એ તો ત્રિપદી રે એ તો ત્રિપદીને વિસ્તાર રે. મુ. ૬ એહથી જાતીનાં વૈર સમાય, બેસે વાઘણુ ભેળી ગાય; આવે સુરદેવી સમુદાય;
એહને ગાવે રે એને ગાવે પાપ પલાય રે. મુ. ૭ એહને વાંછે નરને નાર, એહથી નાસે કામવિકાર; એહથી ઘર ઘર મંગળ ચાર,
એ તે મુનિ જિન રે મુનિ જિન પ્રાણ આધાર રે.મુ. ૮ ૧ વહાણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org