________________
૬૮૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ઈદ ચંદ રવિ મેરૂ રે, ગુણ લેઈ ઘડીએ, અવગુણ નવિ અડીએ; ગુણઠાણે ચડીઓ, સ્ત્રી પાશ ન પડીએ,
નિરૂપમ અંગ અનંગ હરાવતા રે. ૩ ભૂમિકા કાગદ ઠામ રે, લેખણ વનરાઈ, જલનિધિ જલ શાહી; સુરગુરૂ ચિત લાઇ, તુમ ગુણ ન લિખાઈ,
અલખ નિરંજન પ્રભુજી તું જ રે. ૪ જાણે કેવળી સંતરે, ગુણ ગણી ન શકાયે, યેગીશર ધ્યા; તન મન લય પાયે, પરમાનંદ પદ પાયે,
આગમ અરૂપ અનંત ગુણે ભર્યો રે. ૫ જગપાવન તુમ નામ રે, મુજ મનમાં આવે, એકાંગી ઠા; શુભ ધ્યાન બનાવે, સમકિત દીપાવે,
મુગતિનું મોટું કારણ એ સહી રે. ૬ ક્ષમાવિજય ગુરૂ શિષરે, સેવક જિન આગે, કર જોડી માંગે; લળી લળી પાયે લાગે, અનુભવ રસ જાગે,
ભવ ભવ ચરણ શરણ મુજને હળે રે. ૭
૧૪). જય જય મુનિસુવ્રત જગદીશ, વરસે વાણુ ગુણ પાંત્રીશ; વારે ઘાતી સુડતાલીસ જેહથી પ્રગટે રે ગુણ એકત્રીશ. મુનિંદા તુજ દેશના સુખ ખાણી, સુખ ખાણ રે મેં જાણી રે મુર્ણિદા. જેહથી લાજે સાકર પાણી રે મુનિ એ તો ધર્મરાય પટરાણી રે મુ૦૧ ૧ ફંદ. ૨ પૃથ્વી, જમીન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org