________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૯
શ્રી માનવિજયજી કૃત
(૯૧૨). મુનિસુવ્રત કીજે મયા રે, મનમાંહિ ધરી મહેર; મહેર વિહેણું માનવી , કઠિણ જણાયે કહિર. જિણેસર તું જગનાયક દેવ, તુજ જગહિત કરવા ટેવ; બીજા જુવે કરતા સેવ.
જિણે૧ અરહટ બેત્રની ભૂમિકા રે, સચે કૃતારથ હોય; ધારાધર સઘળી ધરા રે, ઉધરવા સજજ જોય. જિણે ૨ તે માટે અમ ઉપરે રે, આણું મનમાં મહેર; આપે આયા આફણી રે, બોધવા ભરૂચ શહેર જિશે૩ અણ પ્રારથતા ઉધર્યા રે, આપે કરીય ઉપાય; પ્રારથતા રહે વિનવતા રે, એ કુંણ કહીયે ન્યાય. જિશે. ૪ સંબંધ પણ તુજ મુજ વિચે રે, સ્વામી સેવક ભાવ; માન કહે હવે મહેરને રે, ન રહ્યો અજરર પ્રસ્તાવ.જિ. ૫
શ્રી જિનવિજયજી કૃત
(૯૧૩ મુનિસુવ્રત દેવ રે, જગજીવન સ્વામી, ત્રિભુવન અભિરામ, પ્રણમું શિરનામી, મેં પુણ્ય પામી મીઠડી લાગે રે, સેવા તાહરી રે. સહસ અધિક વલી આઠ રે, લક્ષણ અવિરેહે, કરપદ માંહે સહે; ભવિયણ મન મેહે,ગુણસંતતી રેહે, મીઠડી મૂરતિ તાહરી રે. ૨ ૧ વરસાદ ૨ હરકત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org