SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૮ ] ૧૧૫૧ સ્તવન મંજુષા wwww w wwww ww w w www & *** ચુની ચુની કલીયાં ચંપકકી, હાથમેં માલ બનાઉં રે. પ્રભુત્ર ૩ શ્રીમુનિસુવ્રત સુવ્રત સેવી, નાથ સમાન કહાવું રે. પ્રભુત્ર ૪ ન્યાયસાગર પ્રભુ સુવ્રત સેવા, નિયત ફળે દિલ ભાઉં રે. પ્ર૫ (૧૧) મુનિસુવ્રત જિન વિસમા, વિસમિયા મનમાહિક જિમ નંદનવન સુરતરૂ, સુરતરૂ સમ જસ બાંહિ. કચ્છપ લંછન જાણીયે, ચરણેન્નત ગુણહાર; પામીઓ ધામીઓ સેવે, પાય કમળ મહાર. કું ઘન મેર ચકર, શશી ચકવા દિનકાર; પાવસ પંથી ગેહા, કુલવંતી ભરતાર. મધુકર માલતી પંકજ, ગજ રેવા જિમ પ્રીતિ; બૈરી ગિરીશ હરિ કમળા, કમળા સુત રતિ પ્રીતિ. ચાતક મેહા નેહી, એ સઘળા ઉપચાર પ્રેમ તણું એ ઉપમ નહી, તિમ અંતર ચાર. પણ પ્રભુ શું એક તાન જે, જ્ઞાની લહે નિરધાર; એક સરૂપે ધ્યાઈયે, પાઈયેં તે નિરધાર. પદ્મા નંદન વંદન, કીજે થઈ સાવધાન; સુમિત્ર નરેસર વશે, મુક્તાફળ ઉપમાન. તું મુજ શંકર કિંકર, હું તુમ નિશદીશ; ન્યાયસાગર પ્રભુ ધ્યાને, પામે અધિક જગીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy