________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૭૭
-
-
-
-
-
-
- - પ પપપપપપપ
અને
# # # # #
પ
પપ
ગા ગાવો હરખ અપાર, જિનગુણ ગરબેરે, તમે પહેરે સોળ શિણગાર, જિનમારે લાખેણું એ વાર, જિનદોહિલે માનવ અવતાર. જિન ગુણ ગરબે રે. પદ્મા દેવીને નંદન નીકે છે, પ્રભુ રાય સુમિત્ર કુળ ટકે છે; નમો નમો રે એહજ નાથ, જિનફેકટ શી કરવી વાત. જિન કૂડી લાગે છે નેહની લાત, જિન ગુણ ગરબે રે. જિત કાગ ગરબે રે.
૨ કરછપ લંછન પ્રભુ પાય છે, જિન વીશ ધનુષની કાય છે; ત્રીશ સહસ વરસનું આય,જિન મારે હઈડે હરખ ન માય. જિ. એહની સેવાથી સુખ થાય જિનમારાં દુઃખડાં દૂરે જાય. જિ૦૩ પ્રભુ શ્યામ વરણ વિરાજે છે, મુખડું દેખી વિધુર લાજે છે; એહને મેહી હરીની નાર, જિન તે કરે લુંછડાં સાર. જિ. પ્રભુ નયણ તણે મટકાર, જિન તેહથી લાગે પ્રેમ અપાર. જિ૦૪ પ્રભુ હૃદય કમળને વાસી છે, શિવરમણ જેહની દાસી છે; હું તેહ તણે છું દાસ, જિન મારી પૂરે મનડાની આશ. જિન. પ્રભુ અવિચળ લીલ વિલાસ,જિન રામવિજય કહે ઉલ્લાસ.જિ.
શ્રી ન્યાયસાગરજી કૃત
(૧૦) દિલ ભરી દરિશન પાઉં રે, પ્રભુ રૂપ બને છે. દિલ પદ્મા નંદન હરિકૃત વંદન, ચરન કમલ બલકે જાઉં રે. પ્રભુ૧ નીલકમલદલ કેમલ વાને, સેવનમેં ચિત લાઉ રે. પ્રભુત્ર ૨
૧ સુંદર ૨ ચંદ્રમા ૩ ઇદ્રની ૪ બલિહારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org