________________
૬૩૬]
૧૧૫૧ સ્તવન મંજાયા
-
-
-
-
-
- --
--
-
- -
-
વિસમે પણ તપ કેવડે, આદરી ગુણ જાણ; જે પરિણામે રૂઅડે, તેહની મ કરીશ કાણું. મન મુનિસુવ્રત પદપંકજે, જે તું પૂરે વાસ; વિનય ભણે તો તાહરી, પહોંચે સઘળી આસ. મન, ૫
શ્રી કાંતિવિજયજી કૃત
ગુણ બેલંતાં જ નવિ ભીજે,
તે એલંભડે મત ખીજે હે; સનેહી રે સુંદર. મુનિસુવ્રત મુજ રાખી લે, બ હેયે કાંઈ આજ લગેજી; તે સંભાળી લીજે હે,સસનેહી રેજિનવર,ગુણ કીધા તે ભાખીને. મુળ પ્રભુતા ધારી પીડ ન જાણે, મુજ મહેનત મન ન આણે હે; સસ દાન તણો અવસર પામીને, દિનદિન આઘા તાણે છે. મુનિ૨ આરાધું અહનિશ એક ધ્યાને, ત્યાં તું નયણ ન જોડે હે; સસ જિમ અસ્વાર ન જાણે પંથે, યદ્યપિ તુરંગમ દોડે છે. મુનિ૩ મેટા જનથી માંડી જેરે, કિમ લીજીયે તે તાણ હે; સસ કુજર કાન ગ્રહ્યો કિમ આવે, રહીયે ઈમ મન જાણું છે. મુ. ૪ પ્રિમ પ્રતીત અછે જે સાચી, તે બાજી નહિ કાચી હે; સસરા કાંતિ ચરિત મુજ જલધર સરીખા, કરત પલકમાં અજાચી છે. ૫
શ્રી રામવિજયજી કૃત
(૯૦૯). આ આની સખી દહેરે જઈયે,
પ્રભુ દરિશણ કરીને નિરમલ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org