________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૭૫
-
- -
-
-
(૯૦૬). પદ્મા દેવિ નંદન ગુણનિલ, રાય સુમિત્ર કુળચંદ કૃપાનિધિ, નયરી રાજગ્રહી પ્રભુજી અવતર્યો,પ્રમે સુરનર વૃદ. કૃપા મુનિસુવ્રત જિન ભાવે વંદીયે. કચ્છપ લંછન સાહિબ સામળે, વીશ ધનુષ તનુ માન; કૃપા ત્રીશ સહસ સંવત્સર આઉખું, બહુ ગુણરતન નિધાન. કૃપા. ૨ એક સહસશું પ્રભુજી વ્રત ગ્રહી સમેતશિખર લહી સિદ્ધિકૃપા સહસ પચાસ વિરાજે સાહણી, ત્રીસ સહસ મુનિ પ્રસિદ્ધ. કૃ૦૩ નરદત્તા પ્રભુ શાસન દેવતા, વરૂણ યક્ષ કરે સેવ; કૃપા જે પ્રભુ ભગતિ રાતા તેહના, વિઘન હરે નિતમેવ. કૃપા. ૪ ભાવઠ ભંજન જન મનરંજન, મૂરતિ મેહનગાર; કૃપા કવિ જશવિજય પયપે ભવભવે, એ મુજ એક આધાર. ૫
શ્રી વિનયવિજયજી કૃત
(૯૦૭) મન મધુકર સુણ વાતડી, તજી અવર સવાદ જિનગુણ કુસુમ સવાદથી, ટળે સવિ વિખવાદ. મન. ૧ વિષય ધંતૂરે મૂકીયે, તે માંહિ નથી ગધ; નારી વિજયા રિહરે, મમ થાઈશ તું અંધ. મન- ૨ સોળ કષાય એ કેરડા, તેથી રહેજે દૂર; તે કંટક છે બાપડા, તેને કરશે ચૂર. મન ૧ કાચબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org