SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ ] ૧૧૫૧ સ્તવન મંજુષા . ... શ્રી યશોવિજયજી કૃત. મુનિસુવ્રત જિન વંદતા, અતિ ઉલસિત તન મન થાય રે; વદન અનુપમ નિરખતાં, માહરા ભવભવના દુઃખ જાય રે. જગતગુરૂ જાગતે સુખકંદ રે, સુખકંદ અમંદ આનંદ. જ. ૧ નિશદિન સુતાં જાગતાં, હાયડાથી ન રહે દૂર રે, જબ ઉપગાર સંભારીયે, તબ ઉપજે આણંદ પૂર રે. જળ૦ ૨ પ્રભુ ઉપગાર ગુણે ભય, મન અવગુણ એક ન સમાય રે; ગુણગણ અનુબંધી હુઆ, તે તો અક્ષયભાવ કહાય રે. ૪૦ ૩ અક્ષયપદ દીયે પ્રેમ જે, પ્રભુને તે અનુભવ રૂપ રે; અક્ષરસ્વર ગોચર નહિ, એ તે અકલ અમાય અરૂ૫ રે. ૪ અક્ષર ભેડા ગુણ ઘણું, સજજનના તે ન લખાય રે; વાચક જણ કહે પ્રેમથી, પણ મન માંહે પરખાય રે. જ૦ ૫ (૯૦૫) આજ સફળ દિન મુજ તણે, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવઠ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ૦ ૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયન વૂઠા; આપ માગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિત તૂઠા. આ૦ ૨ નિયતિ હિત દાન સનમુખ હે, સ્વ પદય સાથે; જશ કહે સાહિબે મુગતિનું, કરિઉં તિલક નિજ હાથે. ૩ ૧ માયારહિત, ૨ પાપના. ૩ વરસ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy