________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૭૩
--
-
-
-
--
-
-
.
- ન ક
- ન
- *
- **
- *
- - **
F
**
*
*
*
*
*
**
હો પ્રભુ મુજ યારા જગજીવન જિનરાય જે, મુનિસુવ્રત જિન મુજ માનજે માહરે રે લે; હો પ્રભુ મુજ યારા પય પ્રણમી જિનરાય જે, ભવભવ શરણે સાહિબ સ્વામી તાહરે રે લે. હે પ્રભુ મુજ પ્યારા રાખશું હૃદય મઝાર જે, આપિ શામળીયા ઘ પદવી તાહરી રે લે; હે પ્રભુ મુજ પ્યારા રૂપવિજયને શિષ જે; સેહનને મન લાગી માયા તાહરી રે લે.
શ્રી જ્ઞાનવિમલસરિજી કૃત
૯૦૩) શ્રી મુનિસુવ્રત જિન વિસમા, વિસમીયા મનમાં હિજી; કોઈક શુભ મહુરત આવી વસ્યા, વિસ વસા ઉછાંહિ જી. શ્રી. ૧ અનુભવ જાગે જ્ઞાન દશા તો, પર પરિણતિ ગઈ દૂરજી; વિષ સમ વિષય તણાં ફળ જાણીયાં, શ્રદ્ધા પરિમલ પૂરજી. શ્રી. ૨ ઇત્યાદિક ગુણ પ્રગટે પ્રભુ થકી, અવર ન આવે દાયજી; ચંપકતરૂ તળે જે રતિ પામ્યા આઉલ તસ ન સુહાયજી. શ્રી. ૩. જે સુગુણશું મનડું વધ્યું, તે ન કરે નિગુણ સંગજી હંસા છીલર સર નવિ આદરે, છેડી ગંગ તરંગજી. શ્રી. ૪ જણ જણ સાથે પ્રીત કરે ઘણું, તે કઈ ન આવે દાયજી; જ્ઞાનવિમલ પ્રભુ પામ્યાથી હવે, સેવક વંછિત થાયજી.શ્રી. ૫
૧ પગ ૨ પસંદ. ૩ આનંદ. ૪ આવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org