SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨ ] ૧૧પ૧ સ્તવન મંજુષા વંદન સેવન નમન વળી પૂજના રે, સમરણ સ્તવન વળી ધ્યાન, દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજને રે, પ્રગટે પૂર્ણ નિધાન. ૧૦ ૧ શ્રી મોહનવિજયજી કૃત. ( ૯૦૨). હે પ્રભુ મુજ ગ્યાર ન્યારા થયા કઈ રીતે જો, ઓળગુઆને આળસુંબન તાહરે રે ; હે પ્રભુ મુજ પ્યારા ભક્તિવત્સલ ભગવંત જે, આય વસો મન મંદિર સાહિબ માહરે રે લે. હે પ્રભુ મુજ પ્યારા ખણ ન વિસારું તુજ જે, તબેલીના પત્ર તણી પેરે ફેરતો રે લે; હે પ્રભુ મુજ પ્યારા લાગી મુને માયા જોર જે, દિલયરવાસી સુસાહિબ તુમને હેતે રેલે. હે પ્રભુ મુજ પ્યારા તે નિસનેહી જિનરાય જે, એક પખી પ્રીતલડી કણ પરે રાખીયે રે લે; હે પ્રભુ મુજ પ્યારા અંતરગતિની મહારાજ જે, વાતલડી વિણ સાહિબ કેહને દાખીયે રે લો. હો પ્રભુ મુજ પ્યારા અલખ રૂપ થઈ આપ જે, જાઈ વયે શિવમંદિર માંહિ તું જઈ રે લે; હે પ્રભુ મુજ પ્યારા લા તુમારે ભેદ જે, સૂત્ર સિદ્ધાંત ગતિને સાહિબ તુમ લહી રે લે. ૩ ૪ ૧ અરજદારને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy