________________
૬૭૦ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
શ્રી આનંદઘનજીકૃત
(૯૦૦) મુનિસુવ્રતનરાય એક મુજ વિનતિ નિસુણે. આતમતત્ત્વ કયું જાણ્યું જગતગુરૂ? એહ વિચાર મુજ કહિયે; આતમતત્ત્વ જાણ્યા વિણ નિરમલ,ચિત્તસમાધિ નવિ લહિયે. ૧ કઈ અબંધ આતમતત્ત માને, કિરિયા કરતે દીસે; કિયા તણું ફલ કહે કુણ ભેગવે? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુ.૨ જડ ચેતન એ આતમ એક જ, થાવર જંગમ સરિખે; દુઃખ સુખ સંકર દુષણ આવે, ચિત્ત વિચારી જે પરિ.મુ. ૩ એક કહે નિત્ય જ આતમ તત્ત, આતમ દરશણ લી; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવી દેખો મતિ હી. મુ. ૪ સુગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે; બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે. મુ. ૫ ભૂત ચતુષ્ક વરજિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જે નજરે ન દેખે, તે શું કીજે શકટે? મુ. ૬ એમ અનેકવાદી મતવિભ્રમ, સંકટ પડિયે ન લહે; ચિત્તસમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કેઈ ન કહે. મુ. ૭ વલતું જગગુરૂ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગ દ્વેષ મેહપખ વર્જિત, આતમશું રઢ મંડી. મુ. ૮ આતમ ધ્યાન કરે છે કેઉ, સે ફિર ઈણમેં નવે; વાજલ બીજુ સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે. મુ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org