________________
શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન.
શ્રી ઋષભસાગરજી ત.
મુનિસુવ્રત મહારાજ હે, તું તો ગરીબનિવાજ હે, આજના હે આજન તે સે ઈણ યુગે, સ્યામ મૂરતિ સુખકાર હે; દેખી જાચણ આયે દરબાર હે,વારજ હો, વાર કહું વાલે લગે. વિક પદમ વન પુન્ય હો, હું હુએ ધન્ય કૃતપુન્ય હો, અન્ય હે અન્ય ન માંનઈ મન વિષે, માહરે મનિ અભિલાષ હે; ગિણતીમ લાખાં લાખ હે, સાખજ હે સાખ પુરે કુણ તે પખે. જે જાય જસની રાતિ હો, જસ લેવે કરે હર ભાંતિ હે, ખાંતિજ હે ખાંતિ કરી નિત નિત પ્રતિ, માયા રસ નસીર હે; પ્યાસ બુઝાવણ નર હે, ધીરજ હે ધીર અછે મનમાં ઘણી. જનમ કૃતારથ કીધ હે, મુંહ માંગે મુઝને દીધ હે, લીધ જ હે લીધે લાહે નરભવ તણે, હુઓ ન હેસી કેય હે; તું હવે તે હેય હે, જય જ છે જે હવૈ આણંદ ઘણે. ૪ માહરો પ્રભુ પ્યું મેહ છે, તે મે મુઝ સંદેહ , છેહ જ હો છેહ ધરી કરિ ચિત્ત, ચિત્ત તે હવે ચેન હો; આછી ભાતિ એન હે, એન જ હે નિરખી જે તે નિત્ય મિ. ૫ તું સંસાર સાર , માહરે પ્રાણ આધાર છે, પ્યાર જ હો પ્યાર મ દેજો પર હથે, એહ અરજ છે અમ હે; ઝાષભસાગર કહે તુમ હો, સન્મ જ હે સન્મ તુમે સેવક કથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org