________________
૬૬૮ ]
૧૧૫૧ રતવન મંજીષા
તુમ દરસણુ વિન દુઃખ સહ્યા બહુલા, કેણુ જાણે પાર; કાલ અનંત ભમ્યા ભવ સાગર, અબ મેહે પાર ઉતાર. મ૦ ૨ સામલ વણુ મનેાહર મૂરતિ, ક્લેશ લઈન સુખકાર; સમયસુ‘દર કહે ધ્યાન તેરા, મેરે ચિત્ત માઝાર. મલ્લિ૦ ૩
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત (૮૯૮) જંબુ પૂર્વાં વિદેહ સલિલા, વતિ વિજયા ડામ રે; વીતશેાકાપુરે નરપતિ, ધારિણી રાણી નામ રે.
૧
ભાવશું જિનરાજ વર વો. સુત મહામલ નામ તેહના, પચ શત સ્ત્રી ક ́ત રે; મિત્ર ષટશું લેઇ સચમ તપ તપે, ગુણવંત રે. ભાવ૦ અચલ૧ પૂરણુર ધરણ૩ વસુ૪ વૈશ્રમણિપ અભિચ'દ રે; સિદ્ધક્રીડિત૬ પ્રમુખ દૂ ́ર, તપે` સાત મુણિદ રે. ભાવ૦ વરસ સહસ ચારાશી સંયમ, પાલીએ સુખકાર રે, વિકને ઉપકાર કરતાં, કરે ઉગ્ર વિહાર રે; ભાવ અધિક લેચ્છુ માયા, તપે કીધા ભેદ રે,
અમૃતમાંડુિ વિષ ભળે જિમ, જિનપદે સ્ત્રી વેદ રે. ભાવ૦ સુર જયંત વિમાનમાંડુિં, નયરી મિથિલામાંહિ રે;
કુંભ ભૂપ પ્રભાવતિના, મલ્લિ નામે થયા રે; ભાવ૦ કુંભ લ*ન વાને' નિલા, જ્ઞાનવિમલ પ્રકાશે રે; અપરણ્યા એગણીશમા જિન, લહ્યા લીલ વિલાસ રે. ભાવ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org