________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[૬૬૭
એક સ્વભાવે સ્વ ગુણ ન જાગે, આતમદષ્ટિથી થાયે, આગમ ગુરૂગમ સંગી કર, શુદ્ધ મનન ચિત્ત ઠાથે. હે મા ૬. જે પ્રવચન વચન ન માને, તે કાંઈ ન કહાયે; આકાશે ફાટે કિણ ઠામે, કારી કહે દેવાયે. હો મલ્લી. ૭ જિન મને જિન વચન ન માને, એહ અઘટતી વાત; મહારી માં વાંઝણ હું જા, તે દષ્ટાંત કહાત. હે મલ્લી, ૮ મલ્લી જિનવર મુગતે સીધા, આતમ ગુણ આરામી; શ્રી જિનલાભ કહી સંક્ષેપે મુક્તિ યુક્તિ અભિરામી. હો મ૦ ૯
સે જગ ધણું મલ્લીનાથ બડી જસુમીલ; બાળપણથી આદર્યો, જિણ આપણ દુદ્ધર શીલ. સે. ૧ કામ સરીખા શત્રુને જિણ, મૂલથી નાખે પીલ; નિજ આતમ નિરમલ કિયે પ્રભુ, સમતા નીરમેં ઝીલ. સે. ૨ કુંભ પ્રભાવતી અંગજા પ્રભુ, ઘટ લંછન છવી નલ; શ્રી જિનલાભ ભણી હિવ પ્રભુ, દીજે અવિચલ લીલ. સે૩
શ્રી સમયસુંદરજી કૃત
રાગ સારંગ.
(૮૯૭). મલ્લિ જિન મિલેરી મુક્તિદાતાર, ફિરત ફિરત પ્રાપ્તિ મેં પાયે, અરિહંતને આધાર. મહિલ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org