SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૬ ] ૧૧૫૧ સ્તવન મંજુષા રતનરાજ મુની સીસ તવ્યા ઈમ મલ્લિ જિણેસર, ચિવિહુ સંઘ સકલ મંગલ અવિચલ સંપદ કર. ૭ શ્રી જિનમહેન્દ્રસૂરીજી કૃત શ્રી મલિ જિનેસર સાહિબા રે, તું હૈ દીનદયાલા રે; નિજ સેવક મુજ જણને, કીજે મહિર કૃપાલ રે. ૧ મહિમા જગમેં પરગડી, પ્રતિધ્યા ય મિત્ત રે; તિરથંકર સ્ત્રી વેદમં રે, કીધી નવલી રીત રે. મ. ૨ ગત થાંરી લખ નવિ સકે રે, કીજે વિવિધ વિચાર રે; કહે જિનમહેન્દ્રસૂરીસરૂ રે, તું તારક કરતાર રે. મ૩ શ્રી જિનલાભસુરીજી કૃત (૮૯૫) મુજેરે મહારે લીજે હે મલ્લી જિન, મુજ મહારે લીજે, મુઝ સરીખાને મુજ લેઈ, મુઝને મેટ કીજે. હે મલ્લી. ૧ સ્વભાવે નહીં સિદ્ધિ સ્ત્રીને, એહ વચનના ભાખી; પોતે પિતાથી તે પહિલું, ગુણઠાણગ રહ્યા રાખી. હો મલી ૨ ભાવ અભાવે સુભાવે ન થાયે, તિમ સ્ત્રી સિદ્ધિ ન જા; પણ જિહાં પ્રવચન પ્રકટ ન બોલે, તે કહો કેમ મના. હે મ૦૩ સાખી પ્રવચન ભાખે મલી, કુમારી જિન ગુણ સીધા; આઠ અજિત તે જીતી પતં, પિતાને વશ કીધા. હે મલ્લી ૪ પુષ સ્વભાવે સિદ્ધિ કહીયેં તે, સરવ પુરૂષને લહીયે, પિણ મુઝ સરીખા છે સંસારે, તિણ છાના થઈ રહી. હે મ૦૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy