________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[ ૬૬૩
ત્રણસે કુમરી રાજા તણી, અમરી સરખું રૂપ; સાથે વ્રત અને દાન ગ્રહી લછું, તિણે દિન કેવળજ્ઞાન અનૂપ. ૨ મન કામિત સુખદાયક કુંભ જે, જગમે કામકુંભ કહેવાય; અગણિત દેતા સુણ લંછન મિસે, સેવે કુંભ નૃપાંગજ પાય. ૩ પ્રભાવતી પુત્રી સવિત્રી જગતની, ઓગણીસમે તીરથ નાથ; વાઘજી મુનિના શિષ્ય ભાણચંદ્રને, પાર ઉતારે ગ્રહી હાથ.૪
શ્રી કીર્તાિવિમલજી કૃત.
મલ્લિનાથ મુજ ચિત્ત વસે, જિમ કુસુમમાં વાસ લલના ઉત્તમ નર જિહાં કિણ વસે, તે થાયે સહિ ઉલ્લાસ લલના. મ૦૧ સર્યા વિના જેમ દિન રહે, પુણ્ય વિના નહિ શમે લલના; પુત્ર વિના સંતતિ નહિ મન શુદ્ધ વિના નહિ ધર્મ લલના. મ૦૨ શુદ્ધ વિદ્યા ગણવે નહિ, ધન વિના નહિ માન લલના; દાન વિના જિમ યશ નહિ, કંઠ વિના નહિ ગાન લલના. મ. ૩ સાહસ વિના સિદ્ધિ નહિ, ભજન વિના નહિ દેહ લલના વૃષ્ટિ વિના સુમિક્ષ નહિ, રાગ વિના નહિ દ્વેષ લલના. મહિલ૦ ૪ તેમ પ્રભુને સેવ્યા વિના, મેક્ષ ન પામે કેય લલના; મેં તે તુમ આણા વહિ, જિમ સિદ્ધિ કીર્તિ હોય લલના. મ. ૫
શ્રી દાનવિમલજી કત
(૮૯૧) શ્રી મલ્લિ જિનેશ્વર સાંભળે, કરૂં વીનતી મૂકી આમળે; વાત મીઠી તુજ મુજ હૃદય મલી, જાણે દુધમાંહે સાકર ભળી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org