SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪] ૧૧૫૧ સ્તવન મંજુષા ભાવે મન મારે તુજ સેવા, વિધ્યાચલ હાથી જિમ રેવા; મન મારું રે તુજ પદકમલ રમે, ભમરે જિમ કમલે કમલ ભમે. ૨ જીવ બાંધ્યું તુજ શું સહિ સાટે, જિમ દીપક તેલ મિલ્યા વાટે, તુજ રંગ લાગ્યું વિઘટે નહિ, જિમ ચેલ રંગે ફીટકી લહિ. ૩ છએ મિત્ર પૂર્વના પ્રતિબોધી, પહોંચાડ્યા સ્વર્ગપુરી સુધી; તુજ બિરૂદ પણું સહી તો રહેશે,મુજ સરીખો સેવક સુખ લેશે. ૪ એક તાન કરી પ્રભુ શું રહું, તુજ આણ સદા શિર શું હું, તિણ દી વંછિત સુખ દાન, નિરાબાધ લહું વિમલ સ્થાન. ૫ શ્રી જ્ઞાનસારજીત (૮૯ર) મલ્લિ મનહર તુઝ ઠકુરાઈ મલ્લિક સુતા ભર્યો તેં સૂપ વજાઈ, ઘંટ સુઘોષા દેવ ઘુરાઈ. મહિલ. ૧ જે જે ઘોષ ન માયા જગમેં, અનભિખનાર કિયે સુખ પાઈ; સુર વનિતા મિલ ગાઈ વધાઈ, સુરપુર મેં બાંટત વધાઈ. મ. ૨ ઈદ્રાણું ઘર અંગણ નાચે, ભર મુગતાફલ થાલ વધાઈ; જ્ઞાનસાર જિન જનમ જગતકી, હરખ હકીગત કિન વરણાઈ. ૩ મલ્લિનાથ જિનવર ફાગણ સુદિ ચેલૈં ચવન, - જયંત વિમણે મિથુલા નયરી જનમનું કથન; મિગસર સુદિ ગ્યારસ તિથિ જનમ પિતા કુંભ રાય, પ્રભાવતી માતા અશ્વની જનમ કહાય. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy