________________
૬૬૨]
૧૧૫૧ સ્તવને મંજુષા
અતિ ને કરૂં તે અરજ કરૂં, ફરી ફરીને સાહિબ
તો શું રે. મલિ૦ ૧ તું તે ઉપશમ રયણાયરૂ, સેવે સુર નરના વૃંદા રે; મલિક તે માટે તુજને વિનવું, સહુ ટાળે કરમના ફંદા રે. મલ્લિ૦ ૨ હું તો કાળ અનાદિ અનંતને,ઘણું વસિયે સુહમ નિદે રેમ વળી તિહાંથી બાદર આવવા કરમ તણે યુ વિનોદે છે. ૩ પુઢવી અપ તેઉ રહ્યો, હું તે વાયુ વનસ્પતિ માંહે રે મલ્લિ૦ બિતિ ચઉ પંચૅદિ મણ વિણા, તિરિય નરય નિવાસ
તિહાંયે રે. મહિલ૦ ૪ સુર મનુષ થયે હું અનારજે ઈમ ચિહુ ગતિમાં રડવડી રેમ મેં તો જનમ મરણ બહુલા કર્યા, તું તો કંઈયે હાથ
ન ચઢિયે રે. મલ્લિ૦ ૫ કેઈ માહરા પુણ્ય તણા બળે, તિણે તાહરે ચરણે આ રે; મ0 શ્રી અખયસૂરીશે કૃપા કરી ખુશાલ મુનિ સમજાયે રે. મ ૬
શ્રી ભાણચંદ્રજી કૃત
(૮૮૯). સુકૃતવલ્લિ વિતાન વધારવા, શ્રીમલ્લિ જિનવર જલધાર; મેહ મહ પલ્લીપતિ હાર, ભવ હલ્લી સક નહીં લગાર. ત્રિભુવન મોહે પ્રભુજીને દરિશણે, જિમ મેહ્યા ખટ રાજન્; તે પણ બેધ્યા જિન વચનામૃત, પામ્યા શિવપુર સંખ્ય
નિધાન. ત્રિભુવન. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org