________________
શ્રી મલ્લિનાથ નિ સ્તવન
શ્રી આત્મારામજી કૃત (૮૮૭ )
મલ્લિ જિનેશ્વર દેવ,
ભવાદિધ પાર કરેાજી; તું પ્રભુ દીન દયાલ, તારક બિરૂદ ધરાજી. તુમ સમ વૈદ્ય ન કાય, જાના મરમ ખારી; જાવે જસ વિધ રોગ, તૈસેાહી ગ્યાન ધરારી. અડકમ્મા ચાર કષાય, રાગ અસાધ્ય કહ્યોરી; મદન મહા દુ:ખ દેન, સમ જગ વ્યાપ રહ્યોરી. તું પ્રભુ પૂરણ વૈદ, ત્રિભુવન ાચ લહ્યોરી; કિરપા કરેા જગનાથ, અમ અવકાશ થયારી. વચન પીયૂષ અનુપ, મુજ મનમાંહે ધારી; દીજો પથ્ય પ્રદાન, મન તન દાડુ હુરારી. સમ્યગ દરસણુ ગ્યાન, ખમા મૃદુ સરલ ભલેારી; તેાષ વેદ અભંગ, તે સહુ રાગ દલ્યારી. પશ્ર્ચાદન જિન ભક્તિ, આતમરામ રમ્યારી; તૂઠા મલ્ટિ જિનેશ, અરિ દલ ક્રૂર દમ્યારી.
Jain Education International
[ ૬૬૧
શ્રી ખુશાલમુનિજી કૃત (ece)
તુમે તીન ભુવનના સ્વામી રે, મલ્લિ જિનજી મુજને તારીયે; હવે ભાખું' છુ' શિરનામી રે, મલ્ટિ જિનજી મુજને તારીયે. કાંઇ ખમજો માહુરી ખામી રે, મલ્લિ॰ તુમે માહુરા
અ'તરજામી રે; મલ્લિ૰
For Private & Personal Use Only
७
www.jainelibrary.org