________________
૬૬૦ ]
૧૧૫૧ સ્તવન મંજતુષા
શ્રી ઉદયરત્નજી કૃત
(૮૮૫) તુજ સરી પ્રભુ તું જ દીસે, જોતાં ઘરમાં રે; અવર દેવ કુણ એહવે બલી, હરિ હરમાં રે. તુજ. ૧ તાહરા અંગને લટકે મટકે, નારી નરમાં રે; મહામંડલમાં કેઈ ન આવે, માહરા હરમાં રે. તુજ ૨ મલ્લિજિન આવીને માહરા, મનમંદિરમાં રે; ઉદયરત્ન પ્રભુ આવી વસે, તું નિજરમાં રે. તુજ૩
શ્રી જિનરાજસૂરીજી કૃત
(૮૮૬). દાસ અરદાસ શી પરે કરેજી, સુલ દીસે નહિ કેય; કાન દે વાત ન સાંભળે છે, તે નિવાસ કીસી હેય. દાસ. ૧ મલ્લિ મનમાંહી રાખે નહિજી, ભગતિ જન વિનવે જેહ; કેડ પર રાગ જે કે કરે છે, તે કિમ કરે સનેહ. દાસ૨ આદરમાન ન કે દીજી, ગુનાહ બકશે નહિ એક, આપણે જાણું ન કરે છે, દેહ ધર આવડી ટેક. દાસ. ૩ ભેળીડે ભગતિ કરવા ભણુજી, આવશે એકણુ વાર; વાર બીજી સહી ન આવશેજી, તાહરી ભગતિ તુજ ધાર. દા. ૪ તે પણ દ્વાર જિનરાજનેજી, ઓળગે વડ વડા ભૂપ; અલખ અગોચર તું સદાજી, સકળ તું અકળ સરૂ૫. દાસ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org