________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
મિથિલા નયરી કુંભ નરેશર, પ્રભાવતી તસ વર નારી;
તસ કુખે અવતાર હુવા જસ, સયલ જંતુ દુઃખ અષદ્ગારી. ૨ અગને રંગે ગધ તરંગે, તિલ કમલ વન યકારી;
પંચવીશ ધનુષ ઉન્નત નિરૂપમ, રૂપ વિરાજિત તનુ ' ! હી. ૩ સહુસ પચાવન વરસ સુ જીવિત, વંશ ઇક્ષાગ અવતારી; કુબર સુર વૈરાચ્ચા દેવી, જસ સેવા સારે સારી. શ્રી ૪ લંછન રૂપે જેને સેવે, કામકુભ શુભ અનુસારી; ભાવ કહે સેવકને તે જિન, કરજો શિવ સુખ અધિકારી. શ્રી ૫
શ્રી આણુ દવરધનજી કૃત
(૮૮૪)
માહન મહેલ મનાય, મૂતિ કનક રચીરી; ઉત્સવ બરની ન જાય, યાવન રૂપ મચીરી. પૂરવ ભવકે મિત્ત, આપે છઠ્ઠ રાજારી; યવર ગયવર કાડ, પાયક રથ તાજારી. મેાહન મૂરતિ સંગ, પ્રતિશ્રૃઝે નૃતીરી; પૂવભવકી પ્રીત, તપ સ`ઘાત પ્રતીરી.
મહિલ મહીરીરૂપ, ત્રિભુવનનાથ ભઇરી; અજબ કરમકી રેખ, અંત લગે નિબહિરી. ઉલસત અગા અંગ, પ્રભુજીકેા નામ લીયેરી; આનંદ વદન સુરગ, મનકુ` મગન કિયેરી.
૧ સ્ત્રી.
Jain Education International
For Private & Personal Use Only
[ ૬૫૯
૧
૨
૪
www.jainelibrary.org