SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૬પ૬] ૧૧૫૧ સ્તવન મંજુષા - +++ ++ + + ++++ + ++ += + '' ' ' શ્રી ચતુરવિજયજી કૃત (૮૭૮) નયરી મિથિલાએ રાજતે રે, કુંભ પિતા કુલ હંસ રે. મલિ જિન માહરા. પ્રભાવતી કુખથી જાતથી રે, ઉપજે તે જસવંત રે. મલ્લિ૦ ૧ પૂરવકૃત્યના કૃત્યથી રે, માયાએ રચીએ ફંદ રે; મલિ૦ ત્રિયાદિક પણે તીરથની રે, અતિશય ધારી એ વૃદ રે.મત્ર ૨ આ ચોવીશીયે ઈયે રે, ઘણી રાખી જગખ્યાત રે; મ કઈ કઈ અંતર દાખવે રે, અદભુત એહ છે વાત રે. મલ્લિ૦૩ જેહને મન જિહાં વેધીએ રે, તે વેધક સુવિલાસ રે; મ. ચાખવી સમતિ સુખડી રે, હળવીઓ એ દાસ રે. મલ્લિ૦ ૪ સેવા જાણે દાસની રે, લંછન કલશ નિધાન રે; મ0 અનુભવે ચતુર એ આતમા રે, દિન દિન ચઢતે વાન રે. મ. ૫ શ્રી રામવિજયજી કૃત (૮૯) હવે જાણી મહિલ જિર્ણોદ મેં, માયા તુમારી રે; તમે કહેવાઓ નિરાગ, જુઓ વિચારી રે. પ્રભુ તેહશું હારી વાત, જે રહે તુજ વલગા રે, તે મૂલ ન પામે ધાત, જે હવે અળગા રે. તમે કહેવાઓ નિગ્રંથ, તે ત્રિભુવન કેરી રે; પ્રભુ કેમ ધરે ઠકુરાત, કહેશે શું ફેરી રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy