SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મલ્લિનાથ જિન સ્તવન [ ૬૫૫ - - - ما با این بیانیه ای ة تي بي بي مه ی ب مية مية مية مية ، به ته وه به ره وه ده ره وه و مية مية મિથિલા નગરીને રાજી, કુંભ પિતા યશવંત લાલ રે; દેવી નામે પ્રભાવતી, કુખે રયણ ગુણવંત લાલ રે. મહિલ૦ ૨ સહસ પંચાવન વર્ષનું, જીવિત જગમાં સાર લાલ રે; પણવીશ ધનુષની દેહડી, કલશ લંછન શિવકાર લાલ રે. મલ્લિ૦ ૩ સહસ ચાલીશ મુનિ જેહને, ગણધર અઠાવીશ સાર લાલ રે; સહસ પંચાવન સાધવી,નામું પ્રભુ પદ શીશ લાલ રે. મલ્લિ૦ ૪ યક્ષ કુબેર ધરણપ્રિયા, જિન શાસન રખવાળ લાલ રે; પ્રમેદસાગર જપે ઈશું, આપ વાણી રસાળ લાલ રે. મહિલ૦ ૫ શ્રી વિનીતવિજયજી કૃત (૮૭) ધન ધન તે દિન જદયે દેખશું, સાહિબ તુમ મુખ ચદે રે; મન મેહન જિન તું મન વાલહ, દીઠે નયનાણદો રે. ધન- ૧ કુંભ નરેશ્વર વંશ વિભાકર, ઉદયે અભિનવ ભાણ રે; પ્રભાવતી રાણીએ જનમીએ, જિણે જી પંચબાણ રે. ધ. ૨ તું પરમેસર તું જગદીશરું, અલસર અવધારે રે, રાત દિવસ તુજ ગુણ સમરણ કરી, સફળ કરું અવતારે રે. ધ0 જે દિલ સાચે સેવક જાણીયે, તો મહેર કરો મહારાજે રે; જિન કરૂણા કર અંતર ટાળીયે, તે સીઝ સવિ કાજ રે. ધ. ૪ મલ્લિનાથ જિન તુજ ગુણ માલતી, મુજ મન ભમરે લીન રે, મેરૂવિજય ગુરૂ સેવક વીનવે, પ્રભુ ગુણ ગણુ આધીન રે. ઘ૦ ૫ ૧ સૂચ, ૨ કામદેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy