________________
૬પ૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
-
-
-
-
-
-
-
--
--
-
--
-
--------
-
-
-
-
-
-
હજી અજર અમર ફળે કરી, તું સફળ ફળે ફળ વાનર કહે હસરતન હવે સાહિબા,મુજ આપ ઇચ્છિત દાન. એ. ૭
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૮૫) મલ્લિ જિન જેવા ભણી, અધિક થયે ઉછાહે રે; ચાર ચેરને ભેદવા, પહેરી શીલ સન્નાહ રે.
નામ તમારું હે લીજીયે. ૧ ભવાટવી મે ટી પડી, ધ્યાન જપે જપમાળી રે, ઉપશમ રસ નદી ભરી, આગમપંથે વાળી રે. નામ. ૨ સમકિત ભટ સાથે લેઈ, લંયમ સંબળ સારે રે, પંડીત વીય ધીય ધરી, ટાળી મેહ સવારે રે. નામ. ૩ શુદ્ધ વ્યવહાર નયરી ઠરે, બાહર ચોકી ચંગી રે; નિશ્ચય નયની જાણીયે, ચતુર ભલી અંતરંગ રે. નામ ૪ અનુભવ હમ્ય માંસલે, વાધે સેવક વાને રે, દય ઘડી મસલત કરી, થાપ આપ સમાન રે. નામ ૫ ગુણ કદી ન વીસારીયે, રાત દિવસ સંભારું રે; કીર્તિ વાધી તુમ તણી, લક્ષ્મી કહે મન ધારૂં રે. નામ ૬
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૮૬) મલ્લિ જિનેસર વંદી, નીલ કમલદલ અંગ લાલ રે; તીર્થકર પદ ભેગવ્યું, કુમારી રૂપે ચંગ લાલ રે. મહિલ૦ ૧ ૧ બર, ૨ ભાતું. ૩ સુંદર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org