SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મલ્લિનાથ જિન સ્તવન પ્રભુ શું બહુ નેહા રે, જિમ મારા મેહુ રે; સાહિબ સસનેહા રે, કેતુ' તે કહુ રે. જાણી નિજ દાસ રે, પૂરા મુજ આશ રે; આપે। સુવિલાસ એ, બેાધિબીજના રે. જ્ઞાનવિજય બુધ શીશ રે, વીનવે જગદીશ રે; હાજો પ્રભુ ઇશ તું ભવભવ માહુરા રે. શ્રી હસરત્નજી કૃત (૮૭૪) Jain Education International [ ૬૫૩ જિન અભિનવ આંખે મારીયા, જેતુની શીતલ ત્રિભુવન છાંઢુિં; હાંજી અમલ ધવલ જસ જેના, પરિમલ મહેકે જગમાંહિ. એ તે અભિનવ આંખે મેરીયા. ७ For Private & Personal Use Only હાંજી સહિજ વસ’ત વાસે વસ્યા, ગુણપલ્લવ શુદ્ધિર ગભીર; હાંજી મહિર લહર શીતલ જિહાં, વાયે અતિ સુરભી સમીર'. એ હાંજી પ્રેર્યા પરિમલને બળે, સુર નર મધુકર અણુહાર; હાંજી મંજરી મકર દે માહીયા, ચિહુ પાસે કરે ઝંકાર. એ॰ ૩ હાંજી દૃઢ ધીરજ જડ જેહની, અગણિત શાખા સમુદૃાય; હાંજી વળી કેકિલ પર કલકલ કરે, ગણધર ગણુ તેણે ડાય. એ ૪ હાંજી ભવદુઃખ તાપે તાપવ્યા, કરવા શીતલ નિજ અંગ; હાંજી આવીને અવલ ખીચા,લવિજન જિહાં વિવિધ વિહુ ગએ હાંજી નવ કિસલય દળ સારીખી, છબી જેટુની નીલવાન; હાંજી મલ્લિ જિનેસર મુજ મને, જગમ સુરવૃક્ષ સમાન. એ ૬ ૧ પવન. ૨ પક્ષી, ૩ કુંપળ. ૧ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy