SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ર ]. ૧૧૫૧ સ્તવન મંજુષા -- - - -- --- ---- - -- - -- --- - શ્રી ભાણુવિજયજી કૃત (૮૯૨). મલિ જિર્ણોદજી વાત, કયું તુમ સુણે ન મેરીરી; જબ દરિસણ દેખો તેય, તબ મેરી ગરજ સરેરી. અબ મુજથી ડરે સોય, અષ્ટ કરમ વયરીરી; શુભ મતિ જાગીય મેય, દુરમતિ મેસેં ડરીરી. અબ પ્રગટ્યો મુજ ચિત્ત, અનુભવ સૂર સમરી; તવ લો દેવ કુદેવ, દૂર દૂરધ્યાન થયેરી. લગન લગી તો સાથ, અબ કયું સંગ તજુરી; તુમ ચરણે લપટાય, રહી તે નામ ભજુરી. પરસન્ન હો મેય, એહ હું અરજ કરૂરી; પ્રેમ વિબુધ ભાણુ એમ, કહે તુમ આન ધરૂરી. શ્રી નવિજયજી કૃત (૮૯૩) શ્રી મહિલસ્વામી રે, પ્રણમું શિરનામી રે; મેં પુણ્ય પામી, સેવા તુમહ તણી રે. પ્રગટ્યો મુજ પુણ્ય રે, હું માનું ધન્ય રે; જે મેં કૃતપુણ્ય, તું સાહિબ પામીયે રે. પામ્ય સુખપૂર રે, ગયા દુશ્મન દૂર રે; સહજ સનૂર તું, મેં ભેટિયે રે. નિરખી પ્રભુ નિત્ત રે, હરખે મુજ ચિત્ત રે; જેમ મિતે પંકજ વન હસે રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy