SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮] ૧૧૫૧ સ્તવન મંજુષા ૪ ryક પvyપwwwww w wwwwwwvvvvvvvvvvvy & **** લંછન મિસિ તુહુ પદક જે રે, કુંભકળશ રહ્યો ધન્ય રે; મ તારક શક્તિ તિણે થઈ રે, જેહને પ્રભુ સુપ્રસન્ન રે. ગુણ- ૪ અળગે તું ભવસિંધુથી રે, તારે ભવિજન વૃંદ રે; મન, રાગાદિક શત્રુ હણે રે, તોયે શમતરૂ કંદ રે. ગુણ- ૫ માગશર સુદી એકાદશી રે, પાવન ત્રણ કલ્યાણ રે; મન પણ સંય સાધવી સાધશું રે, સમેતશિખર નિરવાણ રે. ગુણ- ૬ દૂર થકી પણ પ્રીતડી રે, જલ પંકજ નભ ભાણ રે, મન, સમાવિજય ગુરૂ નામથી રે, કવિજિન કોડી કલ્યાણ રે. ગુ. ૭ (૮૬૮) મહિલ જિનેસર ધર્મ તુમ્હારે, સાદી અનંત સ્વભાવજી; કાલેક વિશેષાભાષણ, ગ્યાનાવરણ અભાવ જી. મહિલ૦ ૧ એક નિત્યને સઘળે વ્યાપી, અવયવ વિણ સામાન્યજી; બીયાવરણ અભાવે દેખે, ઉપગાંતર માન્યજી. મલિ૦ ૨ આતમ એક અસંખ્ય પ્રદેશી, અવ્યાબાધ અનંતજી; વેદની વિનાશે માયે, લેકે દ્રવ્ય મહંતજી. મલ્લિ૦ ૩ મેહની ક્ષયથી ક્ષાયક સમકિત, યથાપ્રખ્યાત ચારિત્રજી; વીતરાગતા રમણે આયુ, ક્ષય અક્ષય સ્થિતિ નિત્યજી. મ. ૪ પચ દેહ અવગાહના આકૃતિ, નામ વિભાવ અનુપજી; વર્ણ બંધ રસ ફરસે વર્જિત, અતિંદ્રિય સરૂપજી. મલિ૦ ૫ અગુરુલઘુ ગુણ ગોત્ર અભાવે, નહી હલુવા નહી ભારે; અંતરાય વિજયથી દાનાદિક–લબ્ધિ તણું ભંડારજી. મ૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy