________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[ ૬૪૯
-
-
- -
-
-
-
- - www wwww w
- - - - - - - - - w w w w wwwwwwwwwww w
-
પy
w
•
•
# *
*
* * *પ્રy
ચેતન સમતાર્યો મુજ સત્તા, પરખી પ્રભુ પદ પામીજી; આરીફે કાટે અવરાણો, મળ નાસે નિજ ધામજી. મલ્લિ૦ ૭ સંગ્રહનય જે આતમસત્તા, કરવા એવંભૂતજી; ક્ષમાવિજય જિન પદ અવલંબી, સુરનર મુનિ પહુતજી. મ૦ ૮
શ્રી પદ્મવિજયજી કૃત
જીહ મલ્લિ જિનેસર મનહરૂં, લાલા અંતર એહ વિચાર, જીહો કેડિ સહસ વરસાં તણે, લાલા અર મહિલ વિચે ધાર. જિનેસર તું મુજ તારણહાર, જિહે જગત જંતુ હિતકાર. જિ. જીહ ફાગણ સુદિ ચોથે ચવ્યા, લાલા જનમ દીક્ષાને રે નાણ; જીહો માગશર સુદિ એકાદશી,લાલા એકજ તિથિ ગુણખાણ. જિ. જીહ વરસ પંચાવન સહસનું, લાલા ભેગવી આયુ શ્રીકાર; જીહા ફાગણ સુદિ બારસ દિન, લાલા વરીયા શિવ વધુ સાર. જિ. જીહે નીલ વરણ તનુ જેહનું, લાલા ચેત્રીશ અતિશય ધાર; જીહે પણ વીશ ધનુષ કાયા કહી,લાલા વરજિત દેષ અઢાર. જિ. જીહ ચોસઠ ઈદ્ર સેવા કરે, લાલા જિન ઉત્તમ નિતમેવ; હે મુજ સેવક કરી લેખ, લાલા પદ્મવિજય કહે હેવ. જિ.
(૮૭૦) સાહિબા મલ્લિ જિનેસર નાથ અનાથ તણે ઘણું રે , સાહિબા વસ્તુ સ્વભાવ પ્રકાશક ભાસક દિન મણું રે લે; સાહિબા ધર્મ અનંતા સુખ દેતાં પરગટ થયે રે , સાહિબા વસ્તુ સરવ પર્યાવસ ભાખી જિન ગયા રે લે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org