________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
શ્રી માનવિજયજી કૃત (૮૬૬)
મહિમા મલ્લિજિષ્ણુ દને, એકે જીભે કહ્યો કિમ જાય; યોગ ધરે ભિન્ન યેાગશુ, ચાળા પણ ચેાગના દેખાય. મ૦ વયણે સમજાવે સભા, મન સમજાવે અનુત્તર દેવ; ઉદારિક કાયા પ્રતે, દેવ સમીપે કરાવે સેવ. મ૦ ભાષા પણ સર્વિ શ્રોતાને, નિજ નિજ ભાષાયે સમજાય; હરખે નિજ નિજ રીઝમાં, પ્રભુ તે નિરવિકાર કહાય. મ૦૩ યેગ અવસ્થા જિન તણી, ગ્યાતા હુવે તિણે સમજાય, ચતુરની વાત ચતુર લહે, મૂઢ બિચારા દેખી મુંઝાય. મ૦૪ મૂરખ જન પામે નહિ, પ્રભુ ગુણનેા અનુભવ રસસ્વાદ; માનવિજય ઉવઝાયને, તે રસ સ્વાદે ગયા વિખવાદ. મ૦ ૫
શ્રી જિનવિજયજી કૃત
(૮૬૭)
મલ્લિ જિષ્ણુ દશું માહુરે રે, અવિદ્યુડ ધર્માંસને રે; મન વસિઆ, દિન દિન તે ચઢતે રસે રે. ઉજળ પખી શશી રે રે, ગુણરસી.
તે હવે ટળવાનો ન રે, રંગ મડી જેમ રે; મન॰ ત્રાંબુ' જે રસવેધી રે, તે સહી સાચું હેમ રે. ગુણુ૦ ૨ કુંભ - નરેસર નંદના રે, ભવ સાયર કરે શેાષ રે; મન૦ એ સહી યુગતું જાણીયે રે, કરશુ ગુણના પોષ રે,
ગુણ૦ ૩
Jain Education International
[ ૬૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org