________________
૧૧૫૧ સ્તવન મંજુષા
N
કપ પપપ
શ્રી ન્યાયસાગરજી કૃત
કૌન રમે ચિત કૌન રમે, મલ્લિનાથજી વિના ચિત કૌન રમે, માતા પ્રભાવતિ રાણી જાયે, કુંભ નૃપતિ સુત કામ દમે. મ. ૧ કામકુંભ જિમ કામિત પૂર, કુંભ લંછન જિન મુખ ગમે. મ૦ ૨ મિથિલાનયરી જનમ પ્રભુ કે, દર્શન દેખત દુઃખ શમે. મ૦ ૩ ઘેબર ભેજન સરસાં પીરસ્યાં, કુકસ બાકસ કન જિમે. મ૦ ૪ નીલ વરણ પ્રભુ કાંતિ કે આગે, મરકતિ મણિ છબિ દૂર ભમે. ૫ ન્યાયસાગર પ્રભુ જગને પામી, હરિહર બ્રહ્મા ન નમે. મ૦૬
(૮૬૫). મલ્લિનાથ મુજ વિનતીજી, અવધારે અરિહંત; દંભ વિના હું રાખવું જી, અચરિજ એહ અત્યંત. ગુણવંતા સાહિબ દર્શન જ્ઞાન નિધાન. તે આપીને કીજીયેજી, સેવક આપ સમાન ગુણ વીતરાગતા દાખવજી, રંજે સવિ ભવિ ચિત્ત અપરિગ્રહી ત્રિગડે વસજી, ભગવો સુરનાં વિત્ત. ગુ. ૨ કુંભ કરે પદ સેવનાજી, લંછન મિસિ પ્રભુ પાય; તે તારક ગુણ આપીયેજી, ઘટમાં તુહુ પસાય. ગુ. ૩ કુંભ થકી જે ઉપજી, મુનિ પતિ મહિમાંહ; રાણી પ્રભાવતી નંદજી, મહિમાવંત અથાહ. ગુણ૦ ૪ લીલા લચ્છી દીયે ઘણુંછ, નીલા વાને અદીન; ન્યાયસાગર પ્રભુ પદક જે જી, મન મધુકર લયલીન. ગુ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org