SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મલ્લિનાથ જિન સ્તવન [ ૬૫ w w w w w & # . * * * * * * * * * * * * * * * * * * * * ,-wydy vvvy wwwwwwwwww અથિર કુટુંબ એ સુપન સરીખો, જાતાં નહિ કોઈ વાર; તા. જનમ મરણથી ઈણ સંસારે, નહિ કેઈ રાખણહાર.તારે ક. ૨ ચારિત્ર દેઈ અમ સેવકને તારેજી જગનાથ; પૂરવઠ સ્વામી સલૂણે હિતશિક્ષાશું, દે દિક્ષા નિજ હાથ. પૂ૦ તા૩ મુગતિવધૂના ભેગી કીધા, ભગતિવત્સલ તે તેહ, પૂરવઠ આજ અમારે વારે કહાંથી, આવી ગાઢિમ એહ. પૂ. તા. ૪ સમદરશિને કરવી ન ઘટે, ભિન્નપણાની ટૂંઠ, પૂરવઠા પ્રેમે પ્રકાશી કાંતિના સ્વામી,તારીશ તુંહી જ નેટ. પૂછતા૦૫ શ્રી રામવિજયજી કૃત. (૮૬૩). મિથુલા નાયરીરે અવતરીયા ને, કુંભ નરેસર નંદ; લંછન સેહે રે કલશ તણું ને, નીલવરણ સુખકંદ. ૧ મલ્લિ જિનેસર રે મન વશ્યોને, ઓગણીશમે અરીહંત; કપટ ધરમના રે કારણથી, પ્રભુ કુંવરી રૂપ ધરંત. ૨ સહસ પંચાવન રે વરસ સુણો ને, આયુ તણો પરિમાણ; માત પ્રભાવતી રે ઉદય ધર્યા, પણવીશ ધનુષ તનું માન. ૩ સહસ પંચાવન રે, સાધવીઓને, મુનિ ચાલીશ હજાર; સમેતશિખરે રે મુગતિ ગયાને, ત્રિણ ભુવન આધાર. ૪ અડ ભય ટાળી રે આ૫ થકીને, જિણે બાંધી અવિહડ પ્રીત, રામવિજયના રે સાહિબની છે, અવિચળ એહી જ રીત. ૫ ૧ મેટાઈ, ૨ નજર. ૩ અવશ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy