SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪] ૧૧૫૧ સ્તવન મંજીપા મૂરતિ મેહનવેલડી), મેહે જગ જન જાણ; શ્રી નવિજય સુશીશને, દિયે પ્રભુ કેડિ કલ્યાણું. ભવિક૫ શ્રી વિનયવિજયજી કૃત (૮૬૧). મલિ તણું ગુણ ગાયવાજી, ઉલટ અંગે થાય; ઉત્કંઠા અધિકી વેજી, હઈડું હરખે ભરાય સુણિજી. ખિણ મન આણે ઠામ, સમરે પ્રભુનું નામ. જિમ સીઝે તુમ કામ.સુણિજી ૧ કુંભ રાય કુળદીપિકા રે, દીપાવી સ્ત્રી જાત; સુર નરપતિ સેવા કરે રે, મેટી અચરિજ વાત. સુણિજી. ૨ કરી સેવનની પૂતલી રે, માંહિ મૂકાવી આહાર; પૂરવ મિત્ર સમજાવીયા રે, તે દેખાડી વિકાર. સુણિજી. ૩ તિમ અહને પ્રતિબેધવાળ, માંડે કેઈ ઉપાય; વિનય કહે પ્રભુ તિમ કોજી, જિમ અહુ મેહુ પલાય. સુ. ૪ શ્રી કાંતિવિજયજી કૃત સંજમ લેવા મહિલા ઉમાહ્યો, મિત્ર મિલ્યા ખટ આય; પૂરવપ્રીતિ સંભાળજી, તારો અમને સ્વામી, કરૂણું નયણ નિહાળે. કુગતિ પડતાં પાળજી, તા. સેવાથી મત ટાળજી; તારે આયુ સિધાવે પલ પલ પ્રભુજી, તા. યેવન દ જાય. તા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy