________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
*
[ ૬૪૩ .
-
- -
- -
-
-
લેક લેકેત્તર વાત, રીઝવૅ દાઈ ઝુરી; તાત ચક્રધર પૂજ, ચિંતા એહ હૂઈરી. રીઝવે એક સાંઈ, લેક તે વાત કરીરી; શ્રી નવિજય સુશીશ, એહ જ ચિત્ત ધરીરી.
(૮૫) મલિ જિણેસર મુજને તુહે મિલ્યા, જેહમાં હિંસુખકંદવા હેસર; તે કળિયુગ અહેગિરૂઓ લેખવું,નવિ બીજા યુગ વૃંદવાધેસર૦ ૧ આરે સા રે મુજ પાંચમ,જિહાં તુમ દરિશણ દીઠ; વાહેસર મરૂભૂમિ પણ સ્થિતિ સુરતરૂ તણી, મેરૂ થકી હુઈ ઈ. વાહેસર૦ ૨ પંચમ આરેરે તુમ્હ મેલાવડે, રૂડો રાખે રે રંગ; વાહેસર ચોથે આરે ફિરિ આવ્યો ગણું, વાચક જશ કહે ચંગ.વા. મત્ર
(૮૬૦) મિથિલા નયરી અવતર્યો છે, કુંભ નૃપતિ કુળભાણુ રાણી પ્રભાવતિ ઉર ધજી, પચવીશ ધનુષ પ્રમાણ ભવિક જન. વંદે મલ્લિ જિર્ણદ જિમ હવે પરમ આનંદ ભવિક જન ૧ લંછન કલશ વિરાજતજી, નીલ વરણ તનુ કાંતિ; સંયમ લીયે શત ત્રણગુંજી, ભાજે ભવની ભ્રાંતિ. ભવિક ર વરસ પંચાવન સહસનું જી, પાળીએ પૂરણ આય; સમેતશિખર શિવપદ લહ્યુંછ, સુર કિનર ગુણ ગાય, ભવિક૩ સહસ પંચાવન સાહુણીજી, મુનિ ચાલિશ હજાર; વૈરટ્ય સેવા કરે છે, ત્યક્ષ કુબેર ઉદાર. ભવિક. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org