SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨] ૧૧૫૧ સ્તવન મંજુષા શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત (૮૫૭). મલિ જિનેસર વંદીયે રે, પ્રહ ઊગમતે સુર; મલ્લિકુસુમ પરે વિસ્તર્યો રે, મહિમા અતિ મહમૂર. ચતુર નર સેવ શ્રી જિનરાય, કુંવરી રૂપે થાય. કુંભ થકી જે ઉપને રે, જે મુનિવર કહેવાય; તે ભવજલનિધિ શેષવે રે, અચરજ એક કહાય. ચતુર ૨ લંછન મિસિ સેવે સદા રે, પૂર્ણકલશ તુમ પાય; તે તારક ગુણ કુંભમાં રે, આજ લગે કહેવાય. ચતુર૦ ૩ મંગલકમાં તે ભણી રે, થાપે કલશ મંડાણ; શ્રી જિન સેવાથી હવે રે, આયતિ કોડિ કલ્યાણ. ચતુર ૪ પરમાતમ સુખ સાગરૂ રે, આગર ગુણને એહ; જગ જયવંતા જાણીયે રે, જ્ઞાનવિમલ કહે તેહ. ચતુર૦ ૫ શ્રી યશોવિજયજી ક્ત (૮૫૮) તુજ મુજ રીઝ નીરીઝ, અટપટ એહ ખરીરી; લટપટ ન આવે કામ, ખટપટ ભાંજ પરીરી. મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હરીફ દે એ રીઝણને ઉપાય, સાહસું કાંઈ ન જુયેરી. દુરારાધ્ય છે લેક, સહુને સમ ના સરીરી; એક દુહવાએ ગાઢ, એક જે બોલે હસીરી. ૧ મેગરાનું કુલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy