________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[ ૬૪૧
પરમેસર શું પ્રિત કહે કિમ કીજીયે હો લાલ, કહે નિમિષ ન મેળે મિટ દેષ કિણ દીજીયે હે લાલ દેષ૦ કોણ કરે તકસીર સેવામાં સાહિબા હે લાલ, સેવા, કીજે ન કરવાદ ભગત ભરમાવવા હે લાલ. ભગ ૨ જાણ્યું તમારું જાણુ પુરૂષ નાં પારખો હે લાલ, પુત્ર સુગુણ નિગુણને રાહ કર્યો શું સારીખે હો લાલ; કર્યો દીધે દીલાસ દીનદયાળ કહાવશે હે લાલ, દયાળ૦ કરૂણારસ ભંડાર બિરૂદ કેમ પાળશે હે લાલ. બિરૂ. ૩ શું નિવસ્યા તમે સિદ્ધ સેવકને અવગણું હે લાલ, સે. દાખે અવિહડ પ્રીત જાવા દ્યો ભેળામણ હો લાલ, જાવા, જે કઈ રાખે રાગ નિરાગ મ રાખીએ હે લાલ, નિ. ગુણ અવગુણની વાત કહી પ્રભુ ભાખીએ હે લાલ. કહી. ૪ અમચા દોષ હજાર તિકે મત ભાળજો હો લાલ, તિકેતુ તમે છો ચતુર સુજાણ પ્રીતમ ગુણ પાળજો હો લાલ; પ્રી મલ્લિનાથ મહારાજ મ રાખ અંતરે હો લાલ, મ. છે દરિશણ દિલ ધાર મિટે છ્યું ખાતર હે લાલ. મિટે૫ મનમંદિર મહારાજ વિરાજે દિલ મળી હે લાલ, વિ. ચંદ્રાપર જિમ કમળ રિદય વિકસે કળી હે લાલ, રિદય૦ કવિ રૂપ વિબુધ સુપસાય કરે અમ રંગ રળી હે લાલ, કરે. કહે મેહન કવિરાય સકળ આશા ફળી હે લાલ. સકળ૦ ૬
૨ શંકા ૩ ચાંદની
૧ ગુ ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org