________________
૬૪૦]
૧૧૫૧ સ્તવન મંજુષા
શુદ્ધ પણે પર્યાય પ્રવર્તન કાર્યને રે, પ્રવ૦ કર્ણાદિક પરિણામ તે આતમ ધર્મને રે; તે ચેતન ચૈતન્ય ભાવ કરે સમ વેતમે રે, કરે. સાદિ અનંત કાળ રહે નિજ ખેતમે રે. રહે. પર કતૃત્વ સ્વભાવ કરે ત્યાં લગી રે, કરે, શુદ્ધ કાર્ય રૂચિ ભાસ થયે તવિ આદરે રે; થયે શુદ્ધાતમ નિજ કાર્ય રૂચિ કારક ફિરે રે, રૂચિ તેહિ જ મૂળ સ્વભાવ રહ્યો નિજ પદ વરે . ગ્ર કારણ કારજ રૂપ છે કારકદશા રે, અ છે. વસ્તુ પ્રગટ પર્યાય એહ મનમેં વક્યા રે; એહ૦ પણ શુદ્ધ સરૂપ ધ્યાન ચેતનતા ગ્રહે રે, ચેત તબ નિજ સાધક ભાવ સકળ કારક લહે રે. સકળ૦ માહરૂં પૂર્ણાનંદ સ્વરૂપે પ્રગટ કરવા ભણી રે, પ્ર. પુણાલંબન રૂપ સેવ પ્રભુજી તણી રે; સેવ દેવચંદ્ર જિનચંદ્ર ભગતિ મનમેં ધરે રે, ભગવ અવ્યાબાધ અનંત અખયપદ આદરે રે. અખ૦
શ્રી મોહનવિજયજી કૃત
(૮પ૬) સુગુરૂ સુણી ઉપદેશ ધ્યાયે દિલમેં ધરી છે લાલ, દયા કીધી ભગતિ અંનત ચવી ચાવી ચાતુરી હે લાલ ચવી. સેવ્યો રે વિસવાવીશ ઉલટ ધરી ઉલ હો લાલ; ઉલટ. દિઠે નવિ દીદાર કાંન કિણહી લાગે છે લાલ. કાંન ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org