________________
૬૩૮ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
પ્રભુજી જો અષણાયત જાણુસ્યા,પ્રભુજી તે પૂરવસ્યા આસ વાલા૦ પ્રભુજી કડિ લાગા તે કિમ રહું, પ્રભુજી દીય વિગરિ દિલાસ, વા॰ સ૦ મા॰ પ્રીતડી. ७ પ્રભુજી એ નુખતા મલ્લિનાથજી,પ્રભુજી જો કસ્યા ધરિ પ્યાર વાલા પ્રભુજી ઋષભસાગર નવ ભૂલસી, પ્રભુજી એ તુમચા ઉપગાર. વા૦ સ૦ મા॰ પ્રીતડી.
શ્રી આનંદધનજી કૃત (૮૫૪)
તાણી;
સેવક કિમ અવગણીયે હા, મલ્લિજિન. એ અખ શૈાભા સારી; અવર જેતુને આદર અતિ દ્વીયે, તેહુને મૂલ નિવારી હા. મ૦૧ જ્ઞાનસ્વરૂપ અનાદિ તુમ્હારૂ', તે લીધું તુમે જુએ અજ્ઞાનદશા રીસાવી, જાતાં કાંણ ન આણી હા. ૫૦ ૨ નિંદ્રા સુધન જાગર ઉબ્નગરતા, તુરીય↑ અવસ્થા આવી; નિંદ્રા સુષનદશા રીસાણી, જાણી ન નાથ મનાવી હૈ. મલ્લિ૦૩ સમકિત સાથે સગાઇ કીધી, સપરીવાર સું ગાઢી; મિથ્યામતિ અપરાધણુ જાણી, ઘરથી આહિર કાઢી હેા. મ૦ ૪ હાસ્ય અતિ રતિ શાક દુગા, ભય પામર કરસાલી; નાકષાય શ્રેણિ ગજ ચઢતાં, શ્ર્વાન તણી ગતિ ઝાલી હેા. મ૦૫ રાગ દ્વેષ અવિરતિની પરીણતી, એ ચરણુમેહના ચેાધા; વીતરાગ પરિણતી પરણમતાં, ઊઠી નાડા એધા હા. મલ્લિ૦ ૬ વેદોદય કામાર પરિણામા, કામ કરમ સહુ ત્યાગી; નિ:કામી કરૂણારસ સાગર, અનંત ચતુષ્કષદ પાગી હેા. મ૦૭
૧ ત્રીજી, ૨ અભિલાષા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org