SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મલિનાથ જિન સ્તવન. શ્રી ષભસાગરજી કૃત. (૮૫૩) પ્રભુજી આલૂ લગે ઉણિ ભાંતિનું પ્રભુત્ર એ રાગ. ધરિ કરિ આથક જગીસ વાલા મારા, સરસ સુહાઈ પ્રભુજી, મોર મનિ ભાઈ પ્રભુજી પ્રીતડી, પરમ ચતુર તુજ જાણિન. પ્રભુજી સે વિસવાવીસ. વાલા મારા સર, મેરે પ્રીતડી. ૧ પ્રભુજી કૃપા કરે કિંકર પ્રતિ, પ્રભુજી સાચા કહાવો સંત વાલા કયું બગસીસ કીધી હવૈ, પ્રભુજી તો ભાખે છે ભગવંત. વા. સ. મ. પ્રીતડી. ૨ પ્રભુજી સેવક તે સેવા વિષે, પ્રભુજી ચૂકે નહિ લગાર વાલા મારા; માંગ્યા મુહ મચકેડિને, પ્રભુજી, આહૈ કિમ અતિ વાર. વા. સ. મ. પ્રીતડી. ૩ પ્રભુજી માજે મુગતિ પુરી દિયે,પ્રભુજી રીઝે સમ રસ ભાવ વાલા પ્રભુજી અમચી વિયિાં આલ, પ્રભુજી કુણ કહે હાથીને હરિ આવ. વા. સ. મોપ્રીતડી. ૪ પ્રભુજી ખિજમતિ કીયાં જે દિયે,પ્રભુજી ઈણમ ઉપગાર વાલા પ્રભુજી યાદ કરી નઈ આપસું, પ્રભુજી દેવૈ સદા તાર. વા. સ. મ. પ્રીતડી. ૫ પ્રભુજી સુપરંતર સાસતા,પ્રભુજી મિલ અછો મહારાજ વાલા પ્રભુજી તે પિણ આયે ઉમહી, પ્રભુજી સેવા કાજ. વા. સ. મ. પ્રીતડી. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy