SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬] ૧૧૫૧ સ્તવન મંજુષા નયરી સુસીમાને ધણી,ધન ભૂપતિ હે જસ માટી મામતે. વંદ અર અરિહંતને. ૧ સંવર મુનિ પાસે લીએ, શુદ્ધ સંયમ હે રાધે મુનિ મામ ; જયંત વિમાને સુર થયા તિહાંથી ચવિ છે ગજપુરી શુભ ઠામ તે.૨ ભૂપ સુદર્શન તાત છે, દેવી રાણી હો જેહની છે માય તે; લંછન નંદ્યાવર્તાનું, જસ ચરણે હે મંગલરૂપ થાય તો. નં. ૩ રથ શીલાંગ અઢાર છે, તે દાખે હે ભવિને સુખ હેત ત; અરિહંત જેહ અઢારમે, એ આપે છે સમકિત સંકેત તો. ૪ ચકી એ છે સાતમ, દેઈ પદવી હે એક ભવે લીધ તો; જ્ઞાનવિમલ ગુણથી થયા,મનવાંછિત હે સવિ કાય સીધ તો. પણ ૧ લાજ; આબરૂ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy