SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથ જિન સ્તવન [ પ અકલ અગોચર ભાવ સુભાવે, કિમહી ચિત્ત ન આવે રે; શ્રી જિનલાભ પ્રભુની પ્રભુતા, આતમધ્યાન લગાવે રે. અ૦ ૫ (૮૫૦ ) શ્રી અરનાથકા ધ્યાન ધરૂ`રી, શ્રી અર૦ તન મન વયણું નયણે ઇક ધારણ, કરી સંસાર સમંદ તરૂ’રી. ૧ રાય સુદન વંશ શિરામણ, દેવી અંગજ નાથ કરૂ ́રી; સાંમ પસાય પાય પદ ઉત્તમ,કમ' અરિ બલ રિ હરૂ'રી.શ્રી ર નંદ્યાવત લાંછન જિન નાયક, પ્રાણ ધણી મનમે' સ‘ભરૂ’રી; આડું ામ રહૂં લય લીના, શ્રી જિનલાભ સુલાભ વરૂ’રી. ૩ O શ્રી સમયસુંદરજી કૃત રાગ-નટ્ટનારાયણ. (૮૫૧) અરનાથ અરિ ગણુ ગ ́જના, માહુ મહામતિ માન વિડંબના; વિયણુ કે દુ:ખ ભંજના. અર૦ ૧ માલવકૈાસિક રાગ મધુરધ્વનિ, સુરનર કે મનર’જના; સુંદર રૂપ વદન ચદસા, શાભિત નયન ખજના. હરિહર દેવ વ્યાસંગી, સબ દોષાકા ગજના; સમયસુ’દર કહે દેવ સાચા, જો નિરાકાર નિરંજના. અર૦ ૩ શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત (૮૫૨ જબુદ્રીપ વિદેડુમાં, વાભિધ હૈ। વિજયા અભિરામ તે; Jain Education International અ૦ ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy