SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] ! ૧૧૫૧ સ્તવન મંજુષા www /www* * * દિક્ષા પાલી સંવછર ઇકવીસ હજાર, - રતનરાજ મુનિ રસીસને અરજિન મંગલકાર. ૭ શ્રી જિનમહેન્દ્રસૂરિજી કૃત ( ૮૪૮) શ્રી અરિનાથ જિણુંદન, મુખ શશિ નિરખવા ચાહે રે; મન ચકરા જિમ લલચી, અધિક અધિક ઉલાસાહે રે. શ્રી. ૧ તુઝસું લાગી પ્રીતડી, ઔર ન ધારૂં દેવા રે; સુનિજર કર મુઝને હિવ દીજૈ, ચરણ કમલની સેવા રે. શ્રી૨ ભગતવલ બિરૂદા વડે, તુઝ સમ અવર ન જોડે રે; શ્રી જિનમહેન્દ્ર પ્રભુ સદા, તુમ આણ મ દડે રે. શ્રી. ૩ શ્રી જિનલાભસરિજી કૃત. (૮૪૯). અરજિન વિવંભર ધાતા, પરમ અભયપદ દાઈ રે; અકલ અટલ વિમલાચલ સ્વામી, જિનપદ નિજ નિરમાઈ રે. ૧ શિવસાધન સાધણવિણ સિદ્ધ, તે કિમ શિવ પદ લીજે રે; હું પૂછું મુઝ મનમેં રીઝે, રીંઝી ઉત્તર દીજે રે. અરજિન ૨ સાધન વિણ જે સાધ્યની સિદ્ધિ, સીઝે જો ઈમ કહિ રે; તે સરવે પંડિત જન માંહી, ધીઠાઈ મુખ લહિયે રે. અર૦ ૩ મૂલ સાધન વિણ સિદ્ધ કહાવે, તે પ્રભુને સ્યુ કહિ રે; સબલાઈન પેડ ન્યારે, તિણ અણબેલા રહિયે રે. અર૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy